sankalp of the 1st day
જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઇચ્છાશક્તિ હોવા જોઈએ . અંતર નો નાદ હોવો જોઈએ ,"હું સાગર ને પી જઈશ , મારી ઈચ્છા થતાંવેંત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે ." આવા પ્રકાર ની શક્તિ પ્રાપ્ત કરો. આવા પ્રકાર ની ઈચ્છાશક્તિ દાખવો . જો હું પુરુષાર્થ કરીશ તો મારા ધ્યેય ને જરૂર પામી શકીશ.
No comments:
Post a Comment